ચૂંટણી પ્રચાર ની અંતિમ ઘડી એ વાવ બેઠક ઉપર કૉંગ્રેસે એડી ચોંટી નું જોર

ચૂંટણી પ્રચાર ની અંતિમ ઘડી એ વાવ બેઠક ઉપર કૉંગ્રેસે એડી ચોંટી નું જોર

સાંજે ચૂંટણી પ્રચાર ના પડઘમ શાંત થાય તે પૂર્વે વાવ બેઠક ના ભાભર માં રોડ શો તો વળી તી ર્થ ગામ માં સભા તો સુઇગામ વિસ્તાર ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરી દીધો હતો.7500 મતો નું સંખ્યાબળ ધરાવતા વાવ શહેર અને ગુલાબસિહ ના વતન વાવ શહેર ગુલાબ ના રંગે રંગાઈ ગયું હતું. ચૂંટણી ના અંતિમ ચરણ માં ગુલાબસિહ રાજપુતે પોતાની લાજ સાચવવા મતદારો ને અપીલ કરી હતી ગુલાબસિહ રાજપૂત નું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. ચૂંટણી ની અંતિમ ક્ષણો માં કૉંગ્રેસ નો ગગન વેગી આક્રમક પ્રચાર જોઈ ભાજપ અપક્ષ ચિંતિત બની ગયું હતું. જોકે કૉંગ્રેસ ના ઉમેદવાર ના પ્રચાર માં છેક કચ્છ સૌરાષ્ટ્ર અમદાવાદ સુરત થી કાર્યકરો ની ટીમ ઉમટી પડી છે.

Related Articles