ગતરોજ વાવના ભાટવર ગામે કાતરવા બનાસ ડેરી માંથી સાગર દાણ ભરીને આવેલી ટ્રક હાઇવે રોડ ની સાઈડમાં મજૂરો મારફત દાણ ખાલી કરાઈ રહ્યું હતું.ત્યારે ટ્રક ઉપર થી પસાર થઈ રહેલા વીજળીના હેવી લાઇન ને મજૂર નો હાથ અડી જતાં કરન્ટ વાગતા બહાર ના રાજ્યના 25 વર્ષીય યુવાન મજૂરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ બાબતની વાવ પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મૂર્તક ને પી.એમ અર્થે નજીકની વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખેસેડાયો છે.
- January 27, 2025
0
81
Less than a minute
You can share this post!
editor