એલ.સી. બી.પોલીસ વાવ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી. તે દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે વાવ વિસ્તારના ઢીમા ભોરલ ત્રણ રસ્તા તરફ થી રાજસ્થાન થી વિદેશી દારૂ ભરેલી ફોરચુનર ગાડી ડુપ્લિકેટ નંબર પ્લેટ અને રજી નંબર લગાવી આવી રહી છે. ત્યારે આ ગાડીની એલ.સી.બી પોલીસ નાકાબંધી કરી પકડતા ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ગાડીની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ બી2967 બોટલો કિંમત રૂ.442281 ની કિંમતની તેમજ ફોરચુનર ની કિંમત રૂ.5 લાખ મળી અંદાજીત રૂ.10 લાખના મુદામાલ સાથે ગાડી ઝડપી ચાલક વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે મોટી માત્રામાં વિદેશી દારૂનો માલ ઝડપાતા બુટલેગરો ના ફફડાટ જોવા મળ્યો છે.

- April 5, 2025
0
78
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next