વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમો સાથેનું પેમ્પલેટ આપી ગતિ મર્યાદામાં વાહન ચલાવવાની અપીલ કરી ગુલાબનું ફૂલ આપી દિપાવલી શુભેચ્છા પાઠવાય ટ્રાફિક અવરનેશના ભાગરૂપે ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના માર્ગદર્શન સાથેના પેમ્પલેટ નું વિતરણ કરી દંડઆત્મક કાર્યવાહી કરવાની સાથ બદલે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ગતિ મર્યાદામાં વાહન ચલાવવાની અપીલ કરી દિપાવલી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ચાણસ્મા પોલીસ તંત્રની ટ્રાફિક અવેરનેસ માટેની આ કામગીરી વાહન ચાલકો સહિત જિલ્લા પોલીસ વડાએ સરાહનીય લેખાવી હતી.
- November 6, 2024
0
28
Less than a minute
You can share this post!
subscriber