રાજ્યની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત-કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણી APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે eNAM અને AGMARKનું મહત્વ સમજાવાયું (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ભારતમાં સહકારી…

