Banaskantha

ડીસામાં મુખ્ય રોડ ઉપર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન

રોડ ઉપર ગેરકાયદેસર દબાણો અને પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો જવાબદાર: ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે જો…

જામીન પર છૂટ્યા બાદ પણ સોશ્યલ મીડિયામાં વધુ એક લક્કી ડ્રોની બિન્દાસ જાહેરાત; વધુ એક ફરિયાદ 

ગેરકાનૂની લક્કી ડ્રોનો આયોજક લાજવાના બદલે ગાજે છે,આગથળા પોલીસ મથકે વધુ એક ફરિયાદ  બનાસકાંઠા જિલ્લાની પોલીસ અને પત્રકારોને બદનામ કરવાનું…

કુંભમેળામાં પાલનપુરની મુક બધિર યુવતીનો સ્ટોર; મુખ્યમંત્રીએ મુલાકાત લઈ યુવતીને કરી પ્રોત્સાહિત

પ્રયાગરાજ ખાતે મહાકુંભનું ધાર્મિક પર્વ ચાલી રહ્યું છે. ત્યારે મહાકુંભના મેળામાં ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર ની ઝાંખી કરાવતા પ્રદર્શનમાં પાલનપુર ની…

પાલનપુર પંથકની પંચાયત રાત્રે ધમધમતી હોવાનો વીડિયો વાયરલ

મોડી રાત્રે ગ્રામ પંચાયતમાં કર્મીઓની હાજરી સામે આશંકા; પાલનપુર પંથકની એક ગ્રામ પંચાયત કચેરી મોડી રાત્રે ધમધમતી હોવાનો વીડિયો સોશિયલ…

રવિયા નજીક ભૂતિયા તળાવને જોડતા કાચા માર્ગને પાકો બનાવવા જિલ્લા કક્ષાથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત

કાચા શેરિયાને લઈ ૨૦૦ પરિવારને ભારે હાલાકી; ધાનેરા તાલુકાના રવિયા ગામના જાગૃત અરજદારે કાચા માર્ગને પાકો બનાવવા કરેલી રજૂઆત સ્થાનિક…

બનાસકાંઠા જિલ્લામાં ધો.10 બોર્ડની પરીક્ષા પાંચ ઝોનમાં લેવાશે

એચએસસી સામાન્ય અને એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે -બે ઝોનમાં લેવાશે ધો.10 માં 49,805 અને ધો.12 માં 30,000 વિદ્યાર્થીઓના ભાગ્યની…

ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી રેલવે સ્ટેશનને જોડતો માર્ગ બિસ્માર

વાહન ચાલકોને માર્ગ અકસ્માતની ભીતિ; ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. ઉબડ…

જિલ્લામાં બટાકા નીકળવાની સિઝન શરૂ: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન માં ૨૦ ટકાનો વધારો

કોલ્ડ સ્ટોરેજો પણ ખુલતા બટાકાના ભાવ પણ જળવાઈ રહે તેવી શક્યતાઓ આ વર્ષે બિયારણના ઊંચા ભાવ વચ્ચે ખેડૂતોને સારા ભાવ…

દાંતીવાડા; ડેરીમાં દૂધ ભરાવાની તકરારમાં માર મારતા ૩ વર્ષની સજા

દાંતીવાડા જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામે ડેરીમાં દૂધ ભરાવવા બાબતે ત્રણ ઈસમોએ છરા તથા ગડદા પાટુનો…

નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડતી ધાનેરા પોલીસ

ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પર થી ગત રાત્રિ ના સમયે દારૂ ભરી ને પસાર થતી એક તરફ ને ઝડપી પાડવામાં…