Banaskantha

ડીસા ઉત્તર પોલીસે ચોરી અને દારૂના ગુનામાં નાસતા- ફરતા આરોપીઓ ઝડપ્યા

ડીસા શહેર ઉત્તર પોલીસે ચાર મહીના અગાઉ દાખલ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના આરોપીને અને એક અન્ય પ્રોહીબેશનના ગુન્હામાં…

સરદાર કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કર્યું શાનદાર પ્રદર્શન

સરદાર કૃષિ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ ગુજરાત…

દુષ્કર્મની પીડિતા માટે ન્યાયની ગુહાર લગાવતા હિંદુ સંગઠનો : મફત કાનૂની સહાયની આડમાં યુવતીઓનું શોષણ થતું હોવાની રાવ

પાલનપુર ખાતે હિંદુ સંગઠનો એ કલેકટર- એસ.પી.ને આપ્યું આવેદનપત્ર વકીલ સહિત 2 આરોપીઓના આગોતરા જામીન ના-મંજૂર: ડીસાની હિંદુ યુવતી કાયદાકીય…

બનાસકાંઠા માંથી નવીન જિલ્લાની જાહેરાત : જિલ્લો જાહેર કરાતા વહીવટી કામોમાં સરળતા રહેશે અને વિકાસ કામગીરીને વેગ મળશે

થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દુર વહીવટી કામોમાં સરળતા રહેશે ગુજરાતમાં ત્રીજા નંબરનો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જ્યાં 38…

પાલનપુરના બિહારી બાગ પાસે અકસ્માત : ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી

પાલનપુર-આબુ હાઇવે પર બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ…

ધનપુરા પાસે બર્નિંગ કાર નો ભેદ ઉકેલાયો : સવા કરોડનો વીમો પકવવા પોતાના જ મોતનું તરકટ રચ્યું

કબ્રસ્તાનમાંથી મૃતદેહ કાઢી ગાડી સાથે સળગાવી રચેલા તરકટનો પર્દાફાશ ફિલ્મી સ્ટોરી જેવી ક્રાઈમ કથાનો મુખ્ય સૂત્રધાર ફરાર: સાગરીતો સકંજામાં: પાલનપુર-અંબાજી…

કચ્છ જિલ્લામાં ફેરબદલી બાદ હેડ કોન્સ્ટેબલની ફરી વાવમાં બદલી ચર્ચાની એરણે

વાવ પોલીસ મથકમાં સતત ત્રીજી વખત આવેલ પોલીસ કર્મીનો ભૂતકાળ ખરડાયેલો હોવાના આક્ષેપ સરહદી પંથકનો એક યુવક 17.2.2009 ની પોલીસ…

ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ પૈસાના આપનાર વેપારીને એક વર્ષની કેદ

વેપારીએ આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે સજા ફટકારી: ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ સ્થાનિક વેપારીએ પેમેન્ટ ન ચૂકવતા…

ડીસાના અજાપુરા પાસે કારમાં આગ ભભૂકી કાર સંપૂર્ણ બળીને ખાખ

ડીસાથી ચીત્રાસણી જવાના રસ્તા પર અજાપુરા પાસે મંગળવારે બપોરે એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી પ્રથમ ધુમાડા નીકળતા ચાલક…

બનાસકાંઠા જિલ્લામાં સૂકા ઘાસચારાના ભાવમાં પણ વધારો થતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા

શિયાળાની ઋતુ ને લઇ સુકા ધાસચારા ની માંગ વધી: બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે જેને…