ધર્મ દર્શન

ઈશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે તે સિદ્ધાંત પણ દિવ્ય છે.

યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ શ્રીઓગડ વિદ્યા મંદિર થરા આપણે ભગવદ્ ગીતા જ્ઞાનનું ઝરણું વહેતું રાખવું છે.ભગવદ્ ગીતા કહયું છે કે…