આજથી શ્રાવણ મહિનાનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ થયો છે. વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે. શિવભકતો ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. સોમનાથ સહિતના મુખ્ય શિવમંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે.