ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્રએ 15મા નાણાપંચમાંથી 730 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ જાહેર કરી
(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, કેન્દ્ર સરકારે ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ (RLB)ને મજબૂત બનાવવા માટે નાણાકીય વર્ષ 2025-26 માટે XV નાણા પંચ (XV FC) ગ્રાન્ટ્સ જારી…

