NSO ભારત દ્વારા IIT ગાંધીનગર ખાતે આયોજિત “હેક ધ ફ્યુચર” હેકાથોન સફળતાપૂર્વક સંપન્ન
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી IITGN કેમ્પસ ખાતે “હેક ધ ફ્યુચર” નામનું તેનું 36 કલાકનું હેકાથોન સફળતાપૂર્વક…