ગુજરાત

કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા – Gujarati GNS News

(જી.એન.એસ) તા. ૨૫ ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક…

છેલ્લા બે વર્ષમાં રૂ. ૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું – Gujarati GNS News

(જી.એન.એસ) તા. ૨૫ ગાંધીનગર, ગુજરાત પોલીસે રૂ.૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું, ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફર્યું: નાયબ મુખ્યમંત્રીશ્રી…

ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત 15 માર્ચ સુધીમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજવામાં આવશે

(જી.એન.એસ) તા. ૨૫ અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, ₹83 લાખથી વધુનું વેચાણ…

ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયા-પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર/ભાવનગર, છેવાડાના માનવી તેમજ ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર…

૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા-તાલુકા મુખ્ય મથક સાથેની અવર-જવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં ૨ નવા બ્રિજ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને…

કરોડરજ્જુની અત્યંત જોખમી ‘કાઇફોસ્કોલિયોસિસ’ સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

(જી.એન.એસ) તા. ૨૪ અમદાવાદ, ૫ થી ૧૦ લાખનો ખર્ચ ધરાવતી જટિલ સર્જરીઓ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં થઈ નિઃશુલ્ક આરોગ્ય રાજ્યમંત્રી શ્રી…

ભારતની વસતી ગણતરી ૨૦૨૭ના પ્રથમ તબક્કા માટે ગાંધીનગર ખાતેગુજરાતમાં પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, રાજ્યમાં વસતી ગણતરી ૨૦૨૭નું દ્વિતબક્કીય આયોજન: પ્રથમ તબક્કામાંઘર-આવાસની માહિતી અને બીજા તબક્કામાં લોકગણના પ્રક્રિયા હાથ ધરાશે…

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતાઆગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ પુન:શરૂ થશે

(જી.એન.એસ) તા. ૨૪ નવી દિલ્હી, ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ…

નિવૃત માહિતી પરિવારના પ્રમુખ તરીકે ધીરુ કોટવાલ તથા ઉપપ્રમુખ તરીકે નટુભાઈ પરમાર અને શ્રી પુલક ત્રિવેદીની સર્વાનુમતે વરણી

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, ગાંધીનગર સેક્ટર – ૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે તા. ર૪મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલ નોર્થ-સાઉથ કોરીડોરના વિસ્તરણને મંજૂરી આપી

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવતા આ નિર્ણય માટે…