ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયું, 1 લાખ 39 હજાર એકરથી વધુ ખેતરો સુધી પહોંચી સિંચાઈ સુવિધા
આદિવાસી ગામડાઓમાં 1,39,510 એકર જમીન સુધી પહોંચી સિંચાઈ સુવિધા (જી.એન.એસ) તા. ૭ ગાંધીનગર, ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતોને સશક્ત બનાવવાના લક્ષ્ય…

