ચેક રિટર્ન : મહેસાણા કોર્ટે એક વર્ષની સાદી કેદ તેમજ રૂ. 5.00 લાખ 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ
મહેસાણામાં માનવ આશ્રામ ચોકડી પાસે ઉમાનગર સોસાયટીમાં રહેતા રામચંદાણી વિજયકુમાર જીતેન્દ્રભાઈએ શહેરમાં બી.કે.સિનેમા રોડ ઉપર શિવ સોસાયટીમાં રહેતા કડિયા રાજેશકુમાર…