ગુજરાત સરકાર નાં બજેટને લઇને પાલનપુરની આંગણવાડી બહેનોએ વિરોધ જતાવ્યો હતો.બજેટમાં આંગણવાડીની બહેનોને નારાજ કરવામાં આવતા ચડોતર કમલમ બહાર બજેટની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહી વિરોધ જતાવ્યો હતો.પાલનપુરની આંગણવાડીની બહેનોએ બજેટની હોળી કરી વિરોધ જતાવ્યો હતો. ચડોતર ભાજપ કાર્યાલય બનાસ કમલમ બહાર આંગણવાડી બહેનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ કાર્યાલય કમલમ બહાર બજેટના પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો.

- February 22, 2025
0
111
Less than a minute
You can share this post!
editor