અમીરગઢ તાલુકા માંથી સવારે 5 વાગે નેશનલ હાઇવે ઉપર કંડલા થી 216 બેરલ ભરીને ટ્રેલર નેપાળ જઈ રહી હતી. ત્યારે નેશનલ હાઇવે ઉપર ટ્રેલર ના ડ્રાંઇવરને ઊંઘ નું ઝોકું આવી જતા ગાડીનો સ્ટેરીંગ નુ બેલેન્સ બગડતા ટ્રેલર સાથે 216 ડામર ના બેરલ અમીરગઢ તાલુકા ના કોરોના હોટલની સામે નેશનલ હાઇવે ઉપર વેર વિખેર થઇ ગયા હતા અને ગાડી નેશનલ હાઇવે ઉપર પડતા ટ્રેલર ડ્રાયવર અને ખલાસી નો આબાદ બચાવ થયો હતો અને અને નોર્મલ ઈજાઓ થઇ હતી આ બાબતે NHIT ના અધિકારઓ ને જાણ કરતા તેમના કર્મચારી યોગેશ મજીઠીયા અને નિશાર ખાન ને પટ્રોલિંક એમ્બ્યુલ્સ, ક્રેન, અને જીસિબી લઇ સ્થળ ઉપર જઈ નેશનલ રીડની ટ્રાફીક અને રોડ ક્લિયર કરવાની કામ ગિરી સોંપવા માં આવી હતી અને ભારે મહેનત બાદ એક બાજુનો નેશનલ રોડ શરૂ કરવામાં આવ્યો હતો. બીજી બાજુની રોડ સાઈડ નો હાઇવે 10 કલાક સુધી જામ રહ્યો હતો.
- July 25, 2025
0
276
Less than a minute
Tags:
- Amirgarh Taluka
- Asphalt Spill
- Driver Fatigue
- Emergency Response
- Heavy Vehicle Safety
- Highway Maintenance
- Incident Location
- Injuries Reported
- Kandla to Nepal Transport
- National Highway Incident
- NHIT Authorities
- Public Safety Measures
- rescue efforts
- Road Clearance Operations
- Road Safety Concerns
- Traffic Disruption
- Traffic Management
- Trailer Overturn
- Vehicle Accident
You can share this post!
editor

