સુઈગામ: નડાબેટ મંદિર નજીક આવેલ બીએસએફ કેમ્પના નજીકના જંગલમાં રવિવારે બપોરે આકસ્મિક કારણોસર આગ લાગી હતી, આગના કારણે નડાબેટ નજીકના બાવળોનું જંગલ ભડ ભડ સળગવા લાગ્યું હતું, સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આગ પર કાબુ મેળવવા માટે થરાદ ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, ત્યાંથી સગવડ ના થતાં ભાભર નગરપાલિકામાં કોન્ટેક્ટ કરાયો હતો,ત્યારબાદ ભાભર થી આવેલ ફાયર ફાઈટર આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો,.

- December 30, 2024
0
160
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next