પાટણની કલાનગર સોસાયટીના કોમન પ્લોટમાં પડેલી બિનવારસી મોટરકાર બાબતે રહીશોએ પોલીસને અવગત કર્યા

પાટણની કલાનગર સોસાયટીના કોમન પ્લોટમાં પડેલી બિનવારસી મોટરકાર બાબતે રહીશોએ પોલીસને અવગત કર્યા

પાટણની કલાનગર સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા કેટલાક દિવસથી એક બિન વારસીકાર નંબર GJ 24 AQ 8712 વાળી પડેલ હોય જે બાબતની જાણ સોસાયટીના રહીશોને થતાં તેઓએ સોસાયટીના ચોકીદારને પુછતા આ બિન વારસી કાર કોણ મુકી ગયું હોય તે મામલે  કંઈ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ કારની હાલત દેખતા માલુમ પડે છે કે આ ગાડી આગળના ભાગેથી કોઈ જગ્યાએ અકસ્માત અથવા અન્ય કોઈ અજુગતું થયેલ જણાઈ આવે છે તો આ બાબતે સોસાયટી ના રહિશોએ પોલીસ તંત્રને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *