રાજયસભાના સાંસદ સહિત ના આગેવાનો એ ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત વિધિ કરાવી; પાટણ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ માંથી શહેરના જુદા-જુદા ૧૧ જેટલા વિસ્તારમાં પેવર રોડ અને આરસીસી રોડના મંજૂર કરાયેલા કામો નું નાગ પંચમીના પવિત્ર દિવસે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાગપંચમીના પવિત્ર દિવસે રાજયસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્રારા રૂપિયા ૪૭ લાખ થી વધુ ખચૅ થી તૈયાર થનાર શ્રી રોટલીયા હનુમાન થી હાસાપુર ડેરી સુધીના RCC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
- August 14, 2025
0
102
Less than a minute
You can share this post!
editor

