મહેસાણામાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની હવે ખેર નથી; મહેસાણા પોલીસનું યોગી મોડલ

મહેસાણામાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની હવે ખેર નથી; મહેસાણા પોલીસનું યોગી મોડલ

ડોન બનવા નીકળેલા લુખ્ખાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું; મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અરાજકતા ફેલાવી શહેરમાં પોતાનો રોલો જમાવતા અસામાજિક અને લુખકજા તત્વોનો આતંક હદ બહાર વધી કવા પામ્યો છે. વારંવાર અસામાજીક પ્રવૃતિઓ કરી મહેસાણા શહેરની જાહેર સુલેહ શાંતી ડહોળી ગુન્હાઓ કરવાની ટેવવાળા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મહેસાણા સહિતના એક એવા જ ડોન બનવા નીકળી પડેલા લબરમુછીયા દાદાની દાદાગીરીનો નકાબ ઉતારી પોલીસે સાઈ એવી સરભરા કરતા મહેસાણા શહેરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે, જેમાં રીલ બનાવી લોકોના મનમાં ડરનો માહોલ પેદા કરવાનું કામ કરતા એક સ્ટેટસીયા દાદાને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે તેમ પોલીસ દંડાનો ઉપયોગ કરે તેવી જ રીતે આ દાદાની શાન ઠેકાણે લાવી દીધી છે.

મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં અસમાજિક તત્વો અને લુખ્ખાઓએ પોલીસના નાકે દમ લાવી દીધો હયો તેવામાં મહેસાણા શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા તેમની હદમાં આવતા વિસ્તારના અસામાજિક અને લુખ્ખા તત્વો કે જે લોકોને ડરાવવાનો ધમકાવવાનો કે સ્ટેટસીયા દાદા બનવાનો વહેમ રાખે છે તેવા તત્વોની ઉત્તરપ્રદેશના યોગી મોડલ દ્વારા શાન ઠેકાણે લાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *