Anti-Social Elements

પાલનપુર પંથકમાં માથું ઉંચકતા અસામાજિક તત્વો; જગાણા પાસે હોટલ પર કરી તોડફોડ

દારૂ પીવાની ના પાડતા હોટલમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હોવાની રાવ: 2 લોકો ઘાયલ સરહદી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ…

ભાભરમાં મારામારી ઘટના; આરોપીઓને પોલીસ બંદોબસ્ત વચ્ચે રીકન્સ્ટ્રક્શન માટે લવાયા

ભાભર મારામારીની ઘટનામાં તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લવાયા હતા. ભાભરની ભર બજારમાં અસામાજિક તત્વો…

ભાભરમાં ઠાકોર સમાજની રેલીમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનાર ૭૦ થી ૮૦ શખ્સો સામે ગુન્હો દાખલ

પોલીસ ખુદ ફરિયાદી બનતા અસામાજીક તત્વોમાં ફફડાટ; ભાભરમાં ગત તા.૩૦/૪/૨૦૨૫ ના રોજ હાઇવે ઉપર થયેલ મારામારીના બીજા દિવસે ઠાકોર સમાજના…

પાટણ એલસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરેલ પાંચ ઈસમો ને જુદી જુદી જેલમાં ધકેલાયા

ખનીજ ચોરી,મારામારી અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા; પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાંનામ ધરાવતા અને ખાણખનીજ, મારામારી તથા શરીર સંબંધી ગુનાઓ…

પાલનપુરમાં કોન્સ્ટેબલ રૂ.25, 000 ની લાંચ લેતા ઝડપાયો

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન નો કોન્સ્ટેબલ રૂ.25,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ફરિયાદીના મકાન ન તોડવા અંગે પોઝીટીવ રિપોર્ટ…

મહેસાણા; હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ ઘટના સ્થળે લઈ રિકન્ટ્રક્શન કર્યું

મહેસાણામાં રાધનપુર ચાર રસ્તા નજીક ગત થોડા દિવસો અગાઉ થયેલી હત્યાના મામલે હત્યા નિપજાવી નાસી છુટવામાં સફળ રહેલા 4 હત્યારાઓ…

ડીસાના ગવાડી અમન પાર્કમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ

હુમલામાં એક જ પરિવારના સાત સભ્યો ઘવાયા; ડીસા તાલુકાના રાજપુર સ્થિત ગવાડી અમન પાર્ક સોસાયટીમાં ગુરુવારે બપોરે ઘરના પાણીના મુદ્દે…

ચાણસ્મા નગરપાલિકાની જમીનમાં કરાયેલ હોટલ સહિત નું દબાણ દુર કરાયું

સરકારી જમીન ઉપર દબાણ કરનારા અસામાજિક તત્વો મા ફફડાટ; ગુજરાત રાજ્યના ડી.જી.પી.ના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી…

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું

બૂટલેગરો અને અસમાજિક તત્વોના દબાણોની યાદી તૈયાર કરાઇ એસપી ના આદેશ બાદ દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવશે; પાલનપુરમા અસમાજિક…

સાબરકાંઠા; અસામાજિક પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી 7 લોકો સામે પાસાની દરખાસ્ત 15 લોકોને તડીપાર કર્યા

સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુજરાત સરકાર અને DGPની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશનમાં…