પેટ કરાવે વેઠ….બાળકીનું અદભૂત ટેલેન્ટ

પેટ કરાવે વેઠ….બાળકીનું અદભૂત ટેલેન્ટ

ડીસા શહેરની બજારમાં પણ એક પરીવારની બાળકી તેના અદભુત ટેલેન્ટ સાથે અંગ કસરતના દાવ બતાવતી જોવા મળી રહી છે. પેટનો ખાડો પુરવા બાળાએ દોરડા પર ચાલતી વખતે હાથમાં વાસ સાથે અંગ કસરતના દાવ બતાવીને બદલામાં કંઇક મળશે તેવી આશા સાથે પોતાનું કૌશલ્ય બતાવી રહી છે. ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે આ બાળકી પોતાનું અદભુત ટેલેન્ટ બતાવી નજરે પડી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *