Deesa City

ડીસાની સોમનાથ ટાઉનશીપ નજીક રોડના કામમાં ગેરરીતિની રાવ

શહેરમાં રોડ- રસ્તાની કામગીરી સામે સવાલો ઉઠ્યા; ડીસાની સોમનાથ ટાઉનશીપ નજીક નિર્માણાધીન ડામર રોડની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ ઉઠી…

ડીસામાં વિજ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ

ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉજવાતા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત ડીસા વિભાગીય કચેરી દ્વારા લોક જાગૃતિના ભાગ રૂપે…

ડીસાને નવો બાયપાસ રોડ મળશે; રાજ્ય સરકારની મંજૂરી

વેપારી અને તાલુકા મથક ડીસા શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડીસાની શાલિગ્રામ સોસાયટીથી…

ડીસાના શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતો 40 ફૂટનો નવો રોડ બનશે

ડીસા શહેરમાં શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતા અંદાજિત 40 ફૂટનો નવો રોડ બનાવવાની કામગીરી પૂર્વે આજે નિરીક્ષણ કરવામાં આવ્યું…

ગ્રાઉન્ડ રિપોર્ટ; બનાસ નદી પર રૂ.૨૩.૩૩ કરોડના ખર્ચે મંજૂર થયેલ સબમર્સિબલ બ્રિજનું સ્થાન બદલવા ઉઠેલી માંગ

માલગઢ થી ડીસા ડોલી વાસ સુધી બનનાર બ્રિજથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધશે આ બ્રિજ કુપટ થી રાજપુર અથવા જુનાડીસા થી…

ડીસાના વડલી ફાર્મ ખાતે થી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું; ૨૭ લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે કુલ રૂપિયા ૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો; ડીસા શહેરમાં થોડા સમય પહેલા જીઆઈડીસી નજીક થયેલા ભયાનક ફટાકડા બ્લાસ્ટની ઘટના…

વિસરાતી વિરાસત : ડીસા શહેરમાં ઇતિહાસના અમૂલ્ય અવશેષો જાળવણીના અભાવે ખંડેર હાલતમાં

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ડીએનપી કોલેજને અડીને અભય સોસાયટીની પાસે આવેલો એક સમયનો ઐતિહાસિક બંગલો આજે ખંડેર હાલતમાં ઊભો છે.…

ડીસા ઉત્તર પોલીસ દ્વારા બાંગ્લાદેશી તેમજ બંગાળી શંકાસ્પદ લોકોની ઓળખ શરૂ

વર્ષોથી રહેતા બંગાળીઓના આધાર કાર્ડ પણ તપાસ હેઠળ; ડીસા શહેરમાં વસતા બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળના શંકાસ્પદ લોકોની ઓળખ ડીસા ઉત્તર…

ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ મુખ્ય માર્ગો પરના દબાણો હટાવાયા

ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ…

ડીસા શહેર સહિત કંસારી અને આખોલ ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિકની સમસ્યા વણસી

બટાકાની સીઝન ઉપરાંત બોર્ડની પરીક્ષા તથા લગ્નના મુહૂર્ત ને લઇ હાઇવે પર ટ્રાફિક જામ થયું કલાકો સુધી વાહનોની લાંબી કતારો…