બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત

ડીસા સ્થિત નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રૂ.૧૭.૫૦ લાખનો કુલ ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત

જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ: બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા સ્થિત નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરીને ગાયના ઘીના શંકાસ્પદ ૧૧ જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને કુલ રૂપિયા ૧૭,૫૦,૦૭૪/- કિંમતનું ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *