મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગોની ફાળવણી


કેબીનેટ મંત્રીશ્રીઓ 3. શ્રી કનુભાઇ મોહનલાલ દેસાઇ મંત્રીશ્રી નાણાં,  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ૪. શ્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી મંત્રીશ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ,  સહકાર,  પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ ૫. શ્રી ઋષિકેશભાઇ ગણેશભાઈ પટેલ મંત્રીશ્રી ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ,  પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ,  વૈધાનિક અને સંસદીય બાબતો ૬. શ્રી કુંવરજીભાઇ મોહનભાઈ બાવળીયા મંત્રીશ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ ૭. શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ મંત્રીશ્રી આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ ૮. શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા મંત્રીશ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ,  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ૯. ડૉ. પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા,  પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ,  ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ ૧૦. શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી મંત્રીશ્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ ૧૧. શ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ રા. ક. મંત્રીશ્રી જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) ૧૨. શ્રી પ્રફુલ્લભાઇ છગનભાઈ પાનસેરીયા રા. ક. મંત્રીશ્રી આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો), પ્રોટોકોલ   ૧૩. ડૉ. શ્રીમતિ મનીષા રાજીવભાઈ વકીલ રા. ક. મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા ૧૪. શ્રી પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકી રા. ક. મંત્રીશ્રી મત્સ્યોદ્યોગ ૧૫. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા રા. ક. મંત્રીશ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ૧૬. શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા રા. ક. મંત્રીશ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ,  સહકાર,  પશુપાલન, ગૌસંવર્ધન ૧૭. શ્રીમતિ દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા રા. ક. મંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ૧૮. શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા રા. ક. મંત્રીશ્રી કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો ૧૯. શ્રી પ્રવિણકુમાર ગોરધનભાઈ માળી રા. ક. મંત્રીશ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ,  વાહનવ્યવહાર ૨૦. ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત રા. ક. મંત્રીશ્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન,  ઉદ્યોગ,  લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન ૨૧. શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા રા. ક. મંત્રીશ્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ ૨૨. શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ રા. ક. મંત્રીશ્રી નાણાં,  પોલીસ હાઉસીંગ,  જેલ,  નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી ૨૩. શ્રી સંજયસિંહ વિજયસિંહ મહીડા રા. ક. મંત્રીશ્રી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ ૨૪. શ્રી પૂનમચંદ છનાભાઈ બરંડા રા. ક. મંત્રીશ્રી આદિજાતિ વિકાસ,  અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો ૨૫. શ્રી સ્વરુપજી સરદારજી ઠાકોર રા. ક. મંત્રીશ્રી ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ, ૨૬. શ્રીમતિ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા રા. ક. મંત્રીશ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *