ડીસા દક્ષિણ પોલીસે લાઠી બજાર પાસે બાતમી આધારે રેડ કરી એક ઈસમના મોબાઈલમાં ચેક કરતા ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ઓલ પેનલેક્સ નામની વેબસાઈટમાં ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈ.ડી ભેમજીભાઈ બચુજી ઠાકોર (રહે.મેડકોલ ઠાકોરવાસ તા.કાંકરેજ) પાસેથી લઈ પોતાના મોબાઈલમાં પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડતા મોબાઈલ મળી કુલ રૂ.૫૦૦૦/-ના મુદ્દામાલ સાથે ભેમજીભાઈ બચુજી ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જયારે અન્ય બે આરોપી સાવનભાઈ જગદીશકુમાર દવે (રહે ડીસા) અને દિપકકુમાર હરેશભાઈ ઠકકર (ડીસા) ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- December 13, 2024
0
12
Less than a minute
You can share this post!
editor