થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમ રાઠોડએ જણાવ્યું હતું. કે ગત મોડી રાત્રે થરાદની મુખ્ય નર્મદા કેનાલ નાગલા પુલ પાસે વ્યક્તિએ કેનાલમાં જંપલાવ્યું હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા ગુરુવારે વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી. ત્રણ(3) કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવેલ હતો. જે શિવરામભાઈ હેમતાભાઈ મકવાણા ઉમર. 35 આશરે ગામ નાનીપાવડ અપરણિત હોવાની ઓળખ થવા પામી હતી. કેનાલમાંથી બહાર નીકાળેલ મૃતદેહ વાલીવારસાને સોંપવામાં આવ્યો હતો.

- June 13, 2025
0
113
Less than a minute
You can share this post!
editor