ડીસા તાલુકાના મુડેઠા સહિત ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઉનાળું પાક મગફળી અને બાજરીના પાકમાં નુકશાન અને પાક ઉભી નીકળતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, મગફળી અને બાજરી જેવા પાકોમાં વરસાદના પગલે પાક ઉભી નીકળ્યો છે. સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

- July 4, 2025
0
111
Less than a minute
You can share this post!
editor