માતા સમં નાસ્તિ શરીર પોષણં,
માતા સમં નાસ્તિ શરીર પોષણં,
ચિંતા સમં નાસ્તિ શરીર શોષણંમ્
ભાર્યાં સમં નાસ્તિ શરી તોષણં
વિદ્યા સમં નાસ્તિ શરીર ભૂષણમ્
સુભાષિત રત્ન ભાંડાગારના બીજા પ્રકરણ ‘સામાન્ય નીર્તિનો આ શ્લોક છે.
‘માતા સમાન કોઇ શરીરને પોષણ આપનાર બીજું કોઇ તત્વ નથી. ચિંતા સમાન આ શરીરને સૂકવનારું-શોષણ કરનારું તત્વ નથી. પત્ની જેવું શરીરને સંતોષ આપનારું બીજું અન્ય કોઇ પાત્ર નથી અને વિદ્યા જેવો શરીરને શોભાયમાન કરનાર બીજા કોઇ સદ્દગુણ નથી.ર્ જન્મની ક્ષણથી અમૃતતૂલ્ય, સાત્વિક-પૌષ્ટિક અને વાત્સલ્ય સભર સ્તનપાનથી માતાના પોષણની શરૂઆત થાય છે