અમદાવાદ માં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના 290 યાત્રીની યાદમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે પોતાના ગ્રીન વનમાં 290 ગુલ-મોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે અમદાવાદમાં બનેલ એર ઈન્ડિયાના પેસેન્જર વિમાન તૂટી પડવાની ઘટનાને દુઃખદ ગણાવી આ દુઃખદ ઘટનાથી તેઓ પણ દુ:ખી હોવાનું જણાવી આ ધટનામાં ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ 290 યાત્રીકો અને ડોક્ટરો દેવ લોક પામ્યા હોય જેઓની આત્માંની શાંતિ માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા પોતાના ગ્રીન વનમાં 290 ગુલમહોર ના રોપા વાવી શ્રધ્ધાંજલી સમપિર્ત કરવામાં આવી છે.

- June 13, 2025
0
140
Less than a minute
You can share this post!
editor