થરાદ-વાવ હાઈવે પર ઢીમા ત્રણ રસ્તા નજીક ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને કેમ્પર જીપ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતાથી ટ્રેક્ટરની ટ્રોલી 20 ફૂટ દૂર સુધી ફેંકાઈ ગઈ હતી. ઘટનામાં બે વ્યક્તિને સામાન્ય ઇજા થતાં સારવાર અપાઇ હતી.થરાદ-વાવ હાઈવે પર ઢીમા ત્રણ રસ્તા નજીક ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને કેમ્પર જીપ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરની ટ્રોલી 20 ફૂટ દૂર સુધી ફેંકાઈ ગઈ હતી. અકસ્માતમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બંને વાહનોને મોટું નુકસાન થયું છે. જોકે, મોટી જાનહાનિ ટળી હતી.ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠાં થવા પામ્યાં હતાં.

- May 13, 2025
0
158
Less than a minute
You can share this post!
editor