પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વારંવાર બોમ્બની ધમકીઓ વચ્ચે આજે પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ પાલનપુર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ અને અરજદારો-સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે.

માહિતીથી અનુસાર ધમકી મેઈલ દ્વારા આપવામાં આવી છે અને આ અંગે પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જો કે હજુ સુધી ધમકી કોને આપી તે જાહેર થયું નથી. જો કે પોલીસ આ અંગેની શોધખોળમાં જોડાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *