વાવ તાલુકાના દૈયપ ત્રણ રસ્તા થી લઈ મીઠાવી રાણા 4 કી.મી.ના ડામર રોડ પર ગાડા બાવળો નું સામ્રાજ્ય છવાઈ જતાં પૂર્વ સરપંચ પી.ડી ગઢવી એ જવાબદાર તંત્ર ને એક લેખિત માં પત્ર લખી જણાવ્યું છે કે આ સાંકડા રોડ પર બાવળો નું ગીચ સામ્રાજ્ય છવાઈ જવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સત્વરે આ ગીચ બાવળો ને દૂર કરવા માંગ કરાઈ છે. આ રોડ પર સામ-સામા વાહનો ચાલી શકે તેમ નથી અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે.
- August 4, 2025
0
256
Less than a minute
You can share this post!
editor

