રાધનપુર હાઇવે માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક ઘવાયો

રાધનપુર હાઇવે માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક ઘવાયો

ઈજાગ્રસ્ત બાઈક ચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો; પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર પૂર ઝડપે પસાર થતા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સજૉતા હોય છે ત્યારે રવિવારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલા લિંબડકા ગામ ના પાટીયા પાસે મારુતિ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત ના બનાવની જાણ પોલીસ ને થતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી. આવી.

Related Articles