Zhulasan

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના ઝુલાસણ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસની કેડી કંડારી છે. તેઓએ ગુજરાતના ગામેગામ વીજળી અને પાણી મળી રહે તેવી…