Yuva Morcha

ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી દીપક મોહનાની નું ભાજપ સાથે જોડાણ; કોઈ કનેક્શન નથી, કીર્તિસિંહ વાઘેલા

દિપક 2014થી 2017 સુધી યુવા મોરચામાં મંત્રી; ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. આ કેસના…