Yogi observed

વસંત પંચમી નિમિત્તે મહાકુંભનું ત્રીજું અમૃતસ્નાન; યોગીએ સવારે 3 વાગ્યાથી ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું

વસંત પંચમીના દિવસે મહાકુંભના અમૃતસ્નાન માટે સવારથી જ મુખ્ય અખાડાઓ અને ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને લોકો ભક્તિભાવ સાથે…