will be on

મહેસાણા જિલ્લામાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજયની ચુંટણી; 664 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે

16 ફેબ્રુઆરીએ 1.20 લાખથી વધુ મતદારો 127 મથકો પર મતદાન કરશે; મહેસાણા જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની…