Water Storage Solutions

જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી લાખણી તાલુકાના કોટડા ગામે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત

બનાસકાંઠામાં આજે ભૂગર્ભ જળ 1200 ફૂટથી નીચે પહોંચ્યા છે. ત્યારે જળ સંચય અને જળ સંગ્રહ કરવો એ આપણા સૌની સહિયારી…