Virus Spread

કોરોનાનો નવો વેરિયંટ વિશ્વમાં હાહાકાર મચાવશે ? ભારતમાં પણ એલર્ટ જાહેર

સિંગાપોર-હોંગકોંગમાં વાયરસે પકડ મજબૂત કરી : મુંબઈમાં કેસ વધતા ખળભળાટ : IPLનો સ્ટાર ખેલાડી પણ સંક્રમિત : સરકારની તાકીદની સૂચનાઓ…