virus

ચીની વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો નવો કોરોના વાયરસ, જાણો આ કેટલો ખતરનાક છે

દુનિયા હજુ કોરોના વાયરસના પ્રકોપમાંથી સંપૂર્ણપણે બહાર આવી નથી અને ચીનથી વધુ એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર,…

મહારાષ્ટ્રમાં GBS દર્દીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલા દર્દીઓને દાખલ અને કેટલાને આપવામાં આવી રજા

મહારાષ્ટ્રમાં ‘ગિલેન-બેર સિન્ડ્રોમ’ (GBS) ના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં, મુંબઈમાં GBS નો પહેલો કેસ પણ નોંધાયો હતો. 9…

મુંબઈમાં ગુઈલેન-બેરે સિન્ડ્રોમનો પહેલો કેસ નોંધાયો, 64 વર્ષીય મહિલા હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શુક્રવારે ‘ગિલેન-બેર સિન્ડ્રોમ’ એટલે કે GBS નો પહેલો કેસ નોંધાયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓ…

પુણે બન્યું ગુઇલેન-બેરે સિન્ડ્રોમનું હોટસ્પોટ! 5 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 160 પાર

પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 163 થઈ ગઈ છે, જેમાં પાંચ વધુ લોકો દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી…

મહારાષ્ટ્રમાં નવી બીમારીએ આપી દસ્તક, જાણો તેના લક્ષણો…

મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) ના કેસો નોંધાઈ રહ્યા છે. પુણેમાં ઘણા કેસ નોંધાયા પછી, સોલાપુરમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમને કારણે એક વ્યક્તિનું…

‘કોરોના વાયરસ લેબમાંથી લીક થયો હતો’, ગુપ્તચર એજન્સી CIAનો દાવો

અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) એ સ્વીકાર્યું કે કોરોના રોગચાળા માટે જવાબદાર કોવિડ-19 વાયરસની ઉત્પત્તિ એક પ્રયોગશાળામાં થઈ છે. CIAનો…

ભારતના આ રાજ્યમાં મળ્યો ‘મંકીપોક્સ’નો કેસ, દુબઈથી આવેલા વ્યક્તિને લાગ્યો ચેપ

ભારતમાં ફરી એકવાર મંકીપોક્સનો મામલો સામે આવ્યો છે. આ વખતે કર્ણાટકમાં આ બીમારીનો એક કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ…

કેન્દ્રીય મંત્રીએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં અજાણ્યા મૃત્યુનું કારણ રહસ્યમય ઝેર હોવાનું જાહેર કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 17 લોકોના મોત નિપજેલા રહસ્યમય રોગનું…

ગાંધીનગરમાં ઝિકા વાયરસની એન્ટ્રી

ગાંધીનગરમાં એક દર્દીને ઝીકા વાયરસ પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. જો કે, દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવે…