Virampur Village

બનાસકાંઠામાં અફીણની ખેતી ઝડપાઈ; વરિયાળી અને મકાઈના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં અફીણની ખેતી પકડાઈ છે. બનાસકાંઠા એસઓજીને મળેલી બાતમીના આધારે ખારીવેલી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો…