Vehicle Registration Compliance

અચાનક ચેકિંગથી વાહન ચાલકોમાં ફફડાટ સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધર્યું

પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરમાં નાના-મોટા ગુનાઓમાં વાહનોનો ઉપયોગ વધતા…