Veer Hindu Vijet Hindu Shibir

મહેસાણામાં ડૉ.પ્રવીણ તોગડીયાની વિશેષ ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મહેસાણામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના નેતૃત્વ હેઠળ બાળકો અને યુવાઓના સ્વરક્ષણ માટે વિશિષ્ટ તાલીમનું આયોજન તા: 21/5/2025 થી…