vadgam

વડગામ ગ્રામ પંચાયત ના ડે.સરપંચ અને સભ્યને ડીડીઓનું તેડું; તાલુકા મથકમાં ખળભળાટ!

વડગામમાં પરિવારના નામે બે પ્લોટ બિન અધિકૃત આકારણીએ ચડાવ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત થઈ હતી તાલુકા મથક વડગામ ખાતે વડગામ…

બનાસકાંઠા જિલ્લામાં મે મહિના માં સતત બીજી વાર ખેડૂતોને માવઠાનો માર

બનાસકાંઠા જિલ્લામાં એક થી દોઢ ઈંચ સુધી વરસાદ થવા પામ્યો; હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ગુરુવારની મધરાતે અચાનક…

વડગામના મેમદપુર ગામે યુવક યુવતીનાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી

વડગામ તાલુકાના મેમદપુરની સીમમાં યુવક યુવતી ના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. વડગામ…

વડગામ માં પાણીની પરબ તોડી પાડી પોલીસ ચોકી બનાવી દેતા વિવાદ: તાત્કાલિક પરબ બનાવવા માંગ

ભર ઉનાળે પાણી ની પરબ તોડી પડતા લોકો માં ઘેરા પ્રત્યાઘાત રોજ ના સેંકડો લોકો ની તરસ છીપાવતી પરબ તોડી…

વડગામ તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત; બે લોકોના મોત

વડગામ તાલુકાના ચીસરાણા થી દાતા કુવારસી જતી જીપ અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા જીપ ગાડી પલ્ટી મારી ગઈ હતી. વાહન…

છાપીમાં જર્જરિત પાણીના ટાંકાને લઈ લોકોમાં દહેશત 50 વર્ષ જૂની ઓવરહેડ ટાંકી નવીન બનાવવા માંગ

50 વર્ષ જૂની ઓવરહેડ ટાંકી નવીન બનાવવા માંગ ઉઠી; વડગામ તાલુકાનાં છાપી ગામમાં જર્જરિત પાણીનું ટાંકું જોખમી જોવા મળી રહ્યું…

વડગામના પેપોળ ગામે થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને વડગામ પોલીસે દબોચ્યા

દોઢ માસ પૂર્વે મકાન માંથી રૂ. ૧,૫૪ લાખની મત્તા ચોરી થતા ફરિયાદ નોંધાઇ હતી: વડગામ તાલુકાના પેપોળ ગામે પંદર દિવસ…

વડગામ તાલુકાના યુવાન પાસે ત્રણ લાખની રકમ લઈ લગ્ન કરી અમદાવાદ ની લૂંટેરી દુલ્હન ફરાર

મામવાડાના દલાલે અમદાવાદની યુવતી સાથે ત્રણ લાખમાં લગ્ન કરાવ્યા : દુલ્હન સહિતનો પરિવાર ફરાર, વડગામ તાલુકાના એક ગામના  યુવક સાથે…

વડગામના પીરોજપુરા પાસે થી ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ૧૫ પશુઓ ના મૃતદેહ મળતા ચકચાર

જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા,સ્થાનિક ઇસમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વડગામ તાલુકાના પીરોજપુરા ગામની સીમમાં…

વડગામ; ઘરકા ભેદી લંકા ઢાયે, પોલીસે ચોરીની રકમ રીકવર કરી

બસુ ગામે બંધ મકાન ને નિશાન બનાવી રોકડ રૂપિયા ૭ લાખની ચોરી કરનાર ભાડિયાત ની અટકાયત, મુંબઈ રહેતા મકાન માલિકે…