Vacant Teaching Posts

ધો.9 થી 12 ની ભરતી પહેલા ધો.6 થી 8 ની પસંદગી અટકાવવાની ઉમેદવારોની માંગ

હાલ રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કે છે. શાળાઓ ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.…