Uttarakhand

ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતમાં ફસાયેલા 55 માંથી 47 કામદારોને બચાવી લેવામાં આવ્યા

ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતમાં ફસાયેલા વધુ 14 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 55 કામદારો બરફમાં ગુમ થયા હતા.…