Urgent

શિહોરીનું ક્ષતિગ્રસ્ત બીઆરસી ભવન અતિ જોખમી : 25 વર્ષ જુના ભવનના મકાનને નવું બનાવવાની તાતી જરૂરીયાત

અધિકારીઓ અને કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબુર: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બીઆરસી ભવનનું…