પાટણ યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ કોલેજમાં પરીક્ષાલક્ષી ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતાએ રજીસ્ટાર સમક્ષ હલ્લાબોલ કર્યો
પરીક્ષામાં ગેરરીતિ મામલે એક સપ્તાહમાં યોગ્ય પગલાં નહી ભરાઈ તો યુનિવર્સિટી ખાતે ધારણા કરવાની ચીમકી પ્રાંતિજ કોલેજમાં પરીક્ષાની ગેરરીતી મામલે…