યુનિવર્સિટી સંલગ્ન સરકારી કોલેજો પાસેથી રૂ.5,000 નો કોડ ચાર્જ વસુલવામાં આવશે
યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં મહત્વના 15 મુદ્દા પર વિચાર વિમૅશ કરાયો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડો.કે.સી.પોરીયાની અધ્યક્ષતામાં ગતરોજ કારોબારી સમિતિની…

